At Bhalej General Hospital, experienced doctors, modern medical facilities and compassionate service come together for complete healthcare — one trust, one place.
એકજ વિશ્વાસ, એકજ સ્થળ
એકજ વિશ્વાસ, એકજ સ્થળ — ભાલેજ જનરલ હોસ્પિટલ
Bhalej General Hospital is a multispeciality ICU and trauma center, where a team specialized in General surgery performs surgeries such as gallstone removal, hernia repair, and appendectomy.
ભાલેજ જનરલ હોસ્પિટલ એક મલ્ટીસ્પેશિયાલીટી ICU અને ટ્રોમા સેન્ટર છે, જ્યાં લેપ્રોસ્કોપિક સર્જરીમાં નિષ્ણાત ટીમ દ્વારા ગોલ્સ્ટોન, હર્નિયા અને એપેન્ડિસાઈટિસ જેવી સર્જરીઓ કરવામાં આવે છે.
Six visual stories designed to give patients a quick, reassuring view of the hospital experience.
Gallstone, Hernia, and Appendicitis surgeries with modern technology
ગોલ્સ્ટોન, હર્નિયા અને એપેન્ડિસાઈટિસ જેવી સર્જરીઓ આધુનિક ટેકનોલોજી સાથે
Years of experience with specialist surgeons and physicians
વર્ષોના અનુભવ સાથે નિષ્ણાત સર્જન અને તબીબોની ટીમ
Precise treatment with the latest equipment and technology
લેટેસ્ટ સાધનો અને ટેકનોલોજી સાથે ચોકસાઈભરી સારવાર
Empathetic treatment and caring service towards patients
સંલગ્નપૂર્ણ સારવાર અને દર્દી પ્રત્યે કાળજીભરી સેવા
Explore our featured medical services, advanced care facilities and specialist departments.
Expert surgical care with modern facilities and patient-focused support.
Explore General Surgery →Experience a glimpse of our modern surgical care environment.
For appointments, contact Bhalej General Hospital or book your consultation online.
PMJAY-MA યોજના અંતર્ગત મફત સારવાર
Every type of treatment is provided at affordable rates
દરેક પ્રકારની સારવાર રાહતદરે કરી આપવામાં આવે છે
Mediclaim from all types of companies is accepted
દરેક પ્રકારની કંપનીના મેડિકલેઈમ સ્વીકારવામાં આવે છે
સંપર્ક કરો
For appointments, contact the number below or fill out the form
Fill the form, our team will contact you shortly — or use our full booking page for more options.