24/7 EMERGENCY
About Us અમારા વિશે

Know Bhalej General Hospital

ભાલેજ જનરલ હોસ્પિટલ વિશે જાણો

100% Compassionate Service સંવેદનશીલ સેવા
Our Story અમારી કહાની

One Trust, One Place — Bhalej General Hospital

એકજ વિશ્વાસ, એકજ સ્થળ — ભાલેજ જનરલ હોસ્પિટલ

Bhalej General Hospital is a multispeciality ICU and trauma center, where a team specialized in laparoscopic surgery performs surgeries such as gallstone removal, hernia repair, and appendectomy. Every type of treatment is provided at affordable rates by a team of experienced doctors, modern medical facilities, and compassionate service.

ભાલેજ જનરલ હોસ્પિટલ એક મલ્ટીસ્પેશિયાલીટી ICU અને ટ્રોમા સેન્ટર છે, જ્યાં લેપ્રોસ્કોપિક સર્જરીમાં નિષ્ણાત ટીમ દ્વારા ગોલ્સ્ટોન, હર્નિયા અને એપેન્ડિસાઈટિસ જેવી સર્જરીઓ કરવામાં આવે છે.

  • Experienced Doctor Team — Specialist physicians in every departmentઅનુભવી ડોક્ટરની ટીમ — દરેક વિભાગમાં નિષ્ણાત તબીબો
  • Modern Medical Facilities — Latest technology and ICU ventilatorsઆધુનિક મેડિકલ સુવિધાઓ — લેટેસ્ટ ટેકનોલોજી અને ICU વેન્ટિલેટર
  • Compassionate Service — Empathetic treatment at affordable ratesસંવેદનશીલ સેવા — સંલગ્નપૂર્ણ સારવાર અને રાહતદરે સેવા
  • PMJAY-MA Scheme — Hospital offering free treatment under this schemePMJAY-MA યોજના અંતર્ગત મફત સારવાર આપતી હોસ્પિટલ
Our Purpose અમારો ઉદ્દેશ

Mission & Vision

Our Mission

To provide affordable, ethical, and quality healthcare to every patient through an experienced medical team and modern facilities.

અનુભવી તબીબી ટીમ અને આધુનિક સુવિધાઓ દ્વારા દરેક દર્દીને પોસાય તેવી, નૈતિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવી.

Our Vision

To be the most trusted multispeciality hospital in the region, known for compassionate care and clinical excellence.

સંવેદનશીલ કાળજી અને ક્લિનિકલ શ્રેષ્ઠતા માટે જાણીતી, ક્ષેત્રની સૌથી વિશ્વસનીય મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ બનવું.

Why Choose Us શા માટે અમને પસંદ કરો

What Makes Us Different

Experienced Team

Specialist doctors across all departments

દરેક વિભાગમાં નિષ્ણાત તબીબો

24x7 Emergency

Round the clock critical care

24x7 ઈમરજન્સી સેવા

11+ TPA Insurance

Cashless mediclaim accepted

કેશલેસ મેડિકલેઈમ

PMJAY-MA Scheme

Free treatment under govt. scheme

મફત સારવાર

Need to Consult Our Doctors?

અમારા ડોક્ટરોની સલાહ લેવી છે?

Book an appointment today, our team will contact you shortly

Book Appointment → Book via WhatsApp →